ગોકુળના રક્ષકને બહાનું બતાવી દામન્નકને કેમ પોતાના નગર રાજગૃહ મોકલ્યો? શ્રી દામન્નક કથા 89
હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનદાસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી. તેથી તે શ્રેષ્ઠી પાસે હંમેશાં પચ્ચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી...