વાડીયા ગામની 30થી વધુ દિકરીઓને ભણાવીને ગામની તસવીર બદલવાની સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા પહેલ
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઈન્સુરન્સ કંપનાએ વાડિયા ગામની 30થી વધુ દિકરીઓના શિક્ષણની જવાબદારી સ્વીકારી ગત રવિવારના રોજ અમદાવાદના SG હાઇવે પરના બંધન પાર્ટી પ્લોટ ખાતે...