Vadodara : મહાદેવ તળાવ નજીક કચરો અને ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની બ્યૂટીફિશનની કામગીરી છતાં કચરો!
Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા Vadodara શહેર સ્વચ્છ અને સુંદર જળવાઈ રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનનાં વિસ્તારમાં આવતાં...