કોમન યુનિવર્સિટી એક્ટ અંગે ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સુજાવ
અમદાવાદમાં ABVP દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ અંગે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં કોમન યુનિવર્સિટી એક્ટને લઈને જરૂરી સુધારા-વધારા માટે સંશોધન કમિટી નિમવામાં આવે તેવી...