Ahmedabad માં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ, રૂ.3000 કરોડના રોકાણ સાથે એન્ટ્રી મારશે આ મોટું ગ્રુપ
Ahmedabad માં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું લુલુ ગ્રુપ કરશે 3,000 કરોડનું રોકાણ શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ...