June 24, 2025
Jain World News
FeaturedGandhinagarGujaratPolitical

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપે 182 માંથી 160 ઉમેદવારોના નામ કર્યા જાહેર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ત્રિપાંખીઓ જંગ જામ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટી દ્વારા તેનાં વિધાનસભાનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ 182 વિધાનસભા સીટમાંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતાં.

  1. કચ્છા જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેનાં ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

2. બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 9 સીટ માંથી 3 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

3. મહેસાણા જિલ્લામાં કુલ 7 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 6 સીટ માંથી 7 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

4. સાબરકાંઠા જિલ્લામાં કુલ 4 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 4 સીટ માંથી 2 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

5. અરવલ્લી જિલ્લામાં કુલ 3 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 2 સીટ માંથી 2 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

6. ગાંધીનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 5 સીટ માંથી 1 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

7. ગાંધીનગર જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 21 સીટ માંથી 1 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

8. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

8. મોરબી જિલ્લામાં કુલ 3 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

8. રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 7 સીટ માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

9. જામનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

10. દ્વારકા  અને પોરબંદર જિલ્લામાં કુલ 2-2 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

11. જૂનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

12. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

13. અમરેલી જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

14. ભાવનગર જિલ્લામાં કુલ 7 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 7 માથી 3 ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

15. બોટાદ અને નર્મદા જિલ્લામાં બે-બે વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

16. ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

17. સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

18. તાપીમાં 2 અને ડાંગ જિલ્લાની 1 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

19. નવસારી જિલ્લામાં કુલ 4 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

20. વલસાડ જિલ્લામાં કુલ 5 વિધાનસભા સીટ છે. જેમાં વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનાં નામ જાહેર કરી છે.

ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેને 182 વિધાનસભા સીટમાંથી 160 સીટ માટેનાં ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.

Related posts

ઠંડી વધી ને બાજરાનું વધ્યું વેચાણ, શિયાળામાં લાખો રૂપીયાના બાજરાનું ધૂમ વેચાણ થયું

admin

સન્ની પાજી દા ધાબામાં બનાવાતી પંજાબી અને મંચુરિયન વાનગીમાં કલરની ભેળસેળ, મનપાએ ₹ 6 લાખનો દંડ ફટકાર્યો

admin

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin

Leave a Comment