જૈન વર્લ્ડ ન્યૂઝવેબ પોર્ટલ એ જૈન ધર્મના ઇતિહાસ,જૈન ધર્મની સંસ્કૃતિ, જૈન ધર્મની પરંપરા અને જૈન ધર્મના તિર્થસ્થાનો, જૈન ધર્મની ફિલોસોફી ,જૈન ધર્મને લગતી તમામ બાબતોની લોકોને માહિતી આપવાનુ કામ કરે છે. જૈન ધર્મના સત્ય,અહિંસા,જીવદયા,સેવાભાવ, વૈયાવચ, સર્મપણ, પરિગ્રહ,નીતિ નિયમો, સાધાર્મિક ભકિત જેવા મુલ્યોને આગળ વધારવા અને આવનારી પેઢીમાં જૈન ધર્મને પ્રત્યે આદરભાવ જાગે ,અને જૈન ધર્મનુ લોકોમાં શિક્ષણ વધે અને જૈન ધર્મ પ્રત્યે લોક જાગૃતિ વધે, જૈન ધર્મમાં વૈજ્ઞાનિક અભિગમ સાથેની જીવનશૈલી લોકો અપનાવે તે માટે જાગૃતી લાવવા માટે અમે કામ કરી રહ્યા છે.
આની સાથે પર્યાવરણ , સાયન્સ, , એજ્યુકેશન, આરોગ્ય, કેરીયર, બિઝનેશ, સ્પોર્ટસ, ટેકનોલોજી, પોલિટીકસ, લેટસ્ટ ટ્રેન્ડ , આર્ટ જેવા ઘણા બધા વિષયો પર લોકોને માહીતગાર કરવાના હેતુથી જૈન વર્લ્ડ ન્યૂઝ પોર્ટલની શરુઆત કરવામાં આવી છે.
Vision
જૈન ધર્મને લગતુ જ્ઞાન માટે ડેટા અને કોમ્યુનિકેશન સેન્ટર ઊભુ કરવું,જૈન ધર્મનો પ્રચાર કરવો, જૈન ધર્મના ધાર્મિક સ્થળોની રક્ષા કરવી, જૈન ધર્મની વિવિધ માહીતી એકઠી કરવી લોકો દુનિયામાં ખૂણે ખૂણે પહોચાડવી.
Mission
દુનિયામાં જયાં જયાં જૈન વસે છે. એ લોકો સુધી જૈન ધર્મને લગતી માહિતી પહોચાડવી.