December 18, 2024
Jain World News
NationalNews

નરેન્દ્ર મોદી એ બેંગલુરુંમાં Aero India Show 2023 નું ઉદ્ઘાટન કર્યુ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી એ કહ્યું, “રક્ષા એક એવું ક્ષેત્ર છે જેની ટેકનીક, માર્કેટ અને સાવચેતીને સૌથી જટિલ માનવામાં આવે છે.”

નરેન્દ્ર મોદી  એ સોમવારે કર્ણાટકનાં બેંગલુરુમાંAero India Show 2023 નાં 14માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યુ. યેલહંકાના વાયુસેના સ્ટેશનમાં એયરો ઇન્ડીયા 2023ના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભારતનું નવું દર્ષ્ટિકોણને બતાવે છે. તેમને કહ્યું, “એયરો ઇન્ડિયા નવા ભારતના નવા દર્ષ્ટિકોણને દર્શાવે છે. એક સમય હતો જ્યારે આને માત્ર એક શો સમજવામાં આવતો હતો. છેલ્લા કેટલાંક વર્ષોમાં દેશે આ ધારણાને બદલી દીધી છે. આજે આ માત્ર દેખાડો નથી પરંતુ ભારતની તાકાત પણ છે. આ ભારતીય રક્ષા ઉધોગ અને આત્મવિશ્વાસનાં કાર્યક્ષેત્ર પર કેન્દ્રિત છે.”

Aero India Show 2023
Aero India Show 2023

પીએમ નરેન્દ્ર  મોદી એ વધુ જણાવતા કહ્યું, “રક્ષા એક એવું ક્ષેત્ર છે, જેની ટેકનીક, માર્કેટ અને સાવચેતીને સૌથી જટિલ માનવામાં આવે છે. અમારો લક્ષ્ય છે 2024-25 સુધી આના નિર્યાતના આંકડાને દોઢ બિલિયનથી વધારીને પાંચ બિલિયન ડોલર સુધી લઇ જવાય.”

આ પણ વાંચો : આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Related posts

મુંબઈમાં 25 ઓક્ટોમ્બરએ સાંજે 80 મિનીટ સુધી સૂર્યગ્રહણ નિહાળી શકાશે

Kanu Bhariyani

રાહુલ ગાંધીએ Bharat Jodo Yatra દરમિયાન આપેલું વચન પૂર્ણ કરી એક બાળકને લેપટોપ ગિફ્ટ કર્યુ

admin

આવકવેરા વિભાગની 90 હજાર નોટિસને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા

admin

Leave a Comment