Sparsh Mahotsav : શિબિરમાં રોજ 25 હજારથી વધુ લોકોએ ધાર્મિક ગુરુઓ અને સંતોના પ્રવચન સાંભળ્યા
અમદાવાદના GMDC માં 90 એકરમાં આકાર પામેલા સ્પર્શ મહોત્સવમાં 25 હજારથી વધુ લોકો એક સાથે બેસીને ધાર્મિક ગુરુઓ અને સંતોના પ્રવચનનો લાભ લઈ શકે તે માટે વિશાળ પ્રવચન હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજની સાથે સાધુ ભગવંતોના પ્રવચનો લોકોએ સાંભળા હતા.