December 18, 2024
Jain World News
Jain FestivalJainism

Jain Kalyanam Metromony દ્વારા જૈન પુનર્વિવાહ પરિચય સમ્મેલનું આયોજન, વન ટુ વન ઝૂમ મીટીંગથી સમ્મેલ યોજાશે

પૂનામાં Jain Kalyanam Metromony દ્વારા જૈન સમાજના વિધવા, વિધુર અને છૂટાછેડા લીધેલા લોકોના પુનઃસ્થાપન માટે 24, 25 ડિસેમ્બર 2022ના રોજ ઓનલાઇન પુનર્લગ્ન પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિધવા, વિધુર, છૂટાછેડા લેનાર અને જૈન સમુદાયના તમામ સંપ્રદાયોના 30 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો કે જેઓ પુનર્લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તેઓ આ પરિચય સમ્મેલનમાં ભાગ લઈ શકે છે. જેમાં જીવનસાથીથી છૂટા પડી ગયેલી સ્ત્રીઓ અને પુરૂષો માટે વિવાહિત જીવનની પુનઃ શરૂઆત કરવા નવા સંબંધો આ પરિચય સમ્મેલનનાં માધ્યમથી શોધી શકે છે. આ પરિચય પરિષદમાં લગ્ન કરવા યોગ્ય ઉમેદવારો તેમના જીવનસાથીની પસંદગી કરશે. પરિચય સંમેલન આજના સમયની વિશેષ જરૂરિયાત છે.

આ પરિચય પરિષદમાં ભાગ લેવા માટે 22 ડિસેમ્બર 2022 સુધીમાં અરજી કરવા માટે parichaysammelan.online લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં 600 રૂપિયાની ફી ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પરિચય સમ્મેલનમાં ભાગ લેનાર ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શન મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકશે.

લગ્ન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પસંદગી છે, આજે આપણને સમજી શકે તે પાત્ર મળવું મુશ્કેલ છે. પરંતુ આજના સમયમાં, સમય અને પૈસાની સાથે સાથે સારો સંબંધ શોધવો ખૂબ મુશ્કેલ કાર્ય બની ગયું છે. સામાજિક સંપર્કના અભાવે સારો સંબંધ મળી શકતો નથી. જેને ધ્યાનમાં રાખીને “ઓનલાઈન જૈન પુનર્લગ્ન પરિચય સમ્મેલન”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં હજારો બાયોડેટા ઉપલબ્ધ છે. જ્યાં ઉમેદવારો તેમના બાયોડેટાની નોંધણી અને સીધા જ તેમના મનપસંદ ઉમેદવારોને સંપર્ક કરવાની સાથે મળી શકે છે.

વધુ માહિતી માટે 9823510044 પર સંપર્ક કરો અને રજીસ્ટ્રેશન માટે https://www.rishteydhaage.org/jkremarriage122022/ લિંક પર ક્લિક કરો.

Related posts

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન માત્ર જૈનોનાજ ન્હોતા

admin

Sparsh Mahotsav 2023 Ahmedabad : ગિરનાર પર્વત પર લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર

admin

જૈન ધર્મના 13માં તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન

admin

Leave a Comment