ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નાં ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. તેવામાં AAP એ 15મી યાદી જાહેર કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે 15 મી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા એક બાદ એક અનેક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે AAPએ 15મી યાદી બહાર પાડી હતી. જેમાં ત્રણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે,
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 15મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/LwcZ9xrqaC
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 12, 2022